Tuesday, 31 January 2012
Thursday, 5 January 2012
અગત્યનું
વ્હાલા મિત્રો, નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર ની પ્રિલિમ પરિક્ષા તેમજ પોલીસ કૉન્સ્ટેબલ
અને PSI ની શારિરીક કસોટી ના કોલલેટર આ સાઇટ પરથી પ્રિન્ટ કરી લેવા.
વતી,
Tuesday, 3 January 2012
ઘણા મિત્રોને વિવિધ સરકારી નોકરી માટેની ભરતી,તેની પરીક્ષા પધ્ધતિ, તેનો અભ્યાસક્રમ, તેના સ્ટડી મટિરિયલ્સ અંગે મૂંઝવણો હોય છે. જો આપને પણ આ પ્રકારની કોઇ સમસ્યા કે મૂંઝવણ હોય તો અમને અમારા ઇ મેઇલ એડ્રેસ edusmartacademy@gmail.com પર મોકલી આપો. આપની સમસ્યાને હલ કરવામાં અમે આપને મદદરૂપ થઇશું .
વતી,
Edusmrat Academy
વતી,
Edusmrat Academy
વ્હાલા મિત્રોને...............................
નવા વર્ષની શુભેચ્છાઓ. આ વર્ષ સમગ્ર વિશ્વ માટે હિતકારક નિવડે તેવી પ્રભુને પ્રભુને પ્રાર્થના. હવે નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની પ્રિલિમ પરીક્ષાને ગણતરી ના દિવસો બાકી છે. તેની સપ્ટેમ્બર-૨૦૧૧ માં લેવાયેલી મુખ્ય પરીક્ષાનું પરિણામ પણ ટુંક સમયમાં જાહેર થશે.આ પછી ફેબ્રુઆરી માં લેવાનાર નાણાવિભાગની પરીક્ષાની પણ અંદાજિત તારીખ પણ માત્ર આપણા બ્લોગ પર મુકેલી છે. આ પછી આવનારી પરીક્ષાની તારીખો પણ આપણા બ્લોગ પર મુકવામાં આવશે. તો નિયમિત બ્લોગની મુલાકાત લેતા રહેજો.
Saturday, 31 December 2011
GOOD BYE 2011 & WEL COME 2012
WISHING YOU HAPPY NEW YEAR
FROM: Edusmart Academy Team
FROM: Edusmart Academy Team
Friday, 30 December 2011
ગુજરાત સરકારના નાણાવિભાગ ધ્વારા યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષાનો સૂચિત કાર્યક્રમ
તા. ૦૫-૦૨-૨૦૧૨ સીનીયર ક્લાર્ક (બેકલોગ)
તા. ૧૯-૦૨-૨૦૧૨ પેટા હિસાબનીશ (સવારે) / સીનીયર ક્લાર્ક (બપોરે)
તા. ૨૬-૦૨-૨૦૧૨ હિસાબનીશ (સવારે) / નાયબ હિસાબનીશ (બપોરે)
...............................................................................
પરીક્ષાના સૂચિત સ્થળો:- અમદાવાદ,ગાંધીનગર,વડોદરા
સુરત,રાજકોટ
તા. ૧૯-૦૨-૨૦૧૨ પેટા હિસાબનીશ (સવારે) / સીનીયર ક્લાર્ક (બપોરે)
તા. ૨૬-૦૨-૨૦૧૨ હિસાબનીશ (સવારે) / નાયબ હિસાબનીશ (બપોરે)
...............................................................................
પરીક્ષાના સૂચિત સ્થળો:- અમદાવાદ,ગાંધીનગર,વડોદરા
સુરત,રાજકોટ
Thursday, 29 December 2011
વ્હાલા મિત્રોને.................
મિત્રો, આ વર્ષ પુરુ થવા જઇ રહ્યુ છે. અને નવુ વર્ષ શરૂ થવામાં છે. આ વર્ષમાં ઘણી બધી સરકારી નોકરી માટે ની જાહેરાત થઇ છે, તેમાં મોટી સંખ્યામાં ફોર્મ ભરાયા છે. જેની પરિક્ષા નવા વર્ષમાં લેવામાં આવશે. સમય ઘણો ઓછો છે. જે સ્માર્ટ વર્ક કરશે તે ફાવશે. માત્ર મહેનત જરૂરી નથી પરંતું સાચી દિશામાં મહેનત જરૂરી છે. ગુજરાતના ઘણા હોંશિયાર વિધાર્થીઓ મહેનત કરવા છતાં સફળ થઇ શકતા નથી, માત્ર માર્ગદર્શન અને સાચી દિશાના અભાવે. અમે આપણા આ બ્લોગ મારફતે આપને મદદરૂપ થવા પ્રયત્ન કરી રહ્યા છીયે. આપણા આ બ્લોગને સફળ બનાવવા આપના પ્રતિભાવ અને સૂચન અમને ખાસ અમારા ઇ-મેઇલ એડ્રેસ edusmartacademy@gmail.com પર મોકલશો તેવી આશા સહ. આભાર.
વતી,
Edusmart Academy
વતી,
Edusmart Academy
Subscribe to:
Posts (Atom)