મિત્રો, આ વર્ષ પુરુ થવા જઇ રહ્યુ છે. અને નવુ વર્ષ શરૂ થવામાં છે. આ વર્ષમાં ઘણી બધી સરકારી નોકરી માટે ની જાહેરાત થઇ છે, તેમાં મોટી સંખ્યામાં ફોર્મ ભરાયા છે. જેની પરિક્ષા નવા વર્ષમાં લેવામાં આવશે. સમય ઘણો ઓછો છે. જે સ્માર્ટ વર્ક કરશે તે ફાવશે. માત્ર મહેનત જરૂરી નથી પરંતું સાચી દિશામાં મહેનત જરૂરી છે. ગુજરાતના ઘણા હોંશિયાર વિધાર્થીઓ મહેનત કરવા છતાં સફળ થઇ શકતા નથી, માત્ર માર્ગદર્શન અને સાચી દિશાના અભાવે. અમે આપણા આ બ્લોગ મારફતે આપને મદદરૂપ થવા પ્રયત્ન કરી રહ્યા છીયે. આપણા આ બ્લોગને સફળ બનાવવા આપના પ્રતિભાવ અને સૂચન અમને ખાસ અમારા ઇ-મેઇલ એડ્રેસ edusmartacademy@gmail.com પર મોકલશો તેવી આશા સહ. આભાર.
વતી,
Edusmart Academy
No comments:
Post a Comment