Wednesday, 28 December 2011

નાયબ સેકશન ઓફિસર અને નાયબ મામલતદાર નો અભ્યાસક્રમ (પ્રિલિમિનરી પરિક્ષા માટે. પરીક્ષા તારીખ:- ૨૨-૦૧-૨૦૧૨)

1. સામાન્ય વિજ્ઞાન
2. ભારતનું બંધારણ
3. તાજેતરના/મહત્વના રાષ્ટ્રીય મુદ્દાઓ/બનાવો
4. ગુજરાતની ભૌગોલિક બાબતો તથા કુદરતી સંપત્તિ
5. ગુજરાતની ખેતી અને ઉધોગો
6. ગુજરાતનો સાંસ્ક્રૃતિક વારસો- સાહિત્ય, કલા, ધર્મ
7. સામાન્ય બૌધ્ધિક કસોટી
8. ખેલ જગત
9. ગુજરાતની રાજનીતિ અને અર્થવ્યવસ્થા
10. પંચાયતી રાજ
11. મહાગુજરાત આંદોલન-સ્થાપના અને ત્યારબાદની મહ્ત્વની ઘટનાઓ
12. વિવિધ ક્ષેત્રે દેશમાં મહિલાઓની ફાળો
13. મહત્વના આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ/બનાવો

No comments:

Post a Comment